અમારા મહી સમાજસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા ગામના અણમોલ રત્ન એવા કવિ ,લેખક અને ઉત્તમ ગુજરાતી સાહિત્યકારની એક વેબસાઇટ બનાવી છે. જે આ લિંકથી ઓપન થશે. https://manilalhpatel.com/ . આ કાર્યમાં Multitech Developers વતી સચિનભાઈ અને ભૂમિકાબેન નો ખૂબ સહયોગ અને માર્ગદર્શન મળેલ છે.

આ વેબસાઇટ દ્વારા આપ મણિલાલ હ. પટેલની રચનાઓ વાંચી શકો છો,તેમના વિડીયો દેખી શકો ચો ,ઓડિયો સાંભળી શકો છો તેમજ તેઓની સાથે સીધો સવાદ પણ કરી શકો છો.

હજુ આ બાબતે આપ વેબસાઇટઅને વધુ સમુદ્ધ અને ઉચ્ચ ગુણવતાયુક્ત બનાવવા માટે સૂચન એન માર્ગદર્શન આપી શકો છો .9909455541 સંજય પટેલ