ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક ડૉ. મણિલાલ હ.પટેલ(ગામ:ગોલાના પાલ્લા)ના અમૃતપર્વ વર્ષે લજ્જા કૉમ્યુનિકેશન્સ:વલ્લભ વિદ્યાનગર આયોજિત ‘માટી મલક ને મોલ’અમૃતપર્વગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું છે
. જેમાં ગુજરાતી સાહિત્યના નામાંકિત કવિ-લેખકોની હાજરીમાં *તથા મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓએ ઉમળકાભેર ગ્રંથનું અને સર્જકનું સ્વાગત કરવામાં આવ્યું છે.મણિલાલ હ.પટેલના અનેક પુસ્તકો *પ્રગટ થયા અને વિમોચન થયા *પરંતુ આ એક અલગ અદભૂત પ્રસંગ હતો.જે ગ્રંથનું પ્રકાશન સર્જકની હાજરીમાં સર્જક વિશે લખાયેલું
સર્જકની હાજરીમાં પ્રકાશિત થયું

આ એક ઐતિહાસિક વિરલ ઘટનાના આપણે સૌ સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો તેનો આનંદ છે.