13Aug
15Feb
માટી મલક ને મોલ
ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક ડૉ. મણિલાલ હ.પટેલ(ગામ:ગોલાના પાલ્લા)ના અમૃતપર્વ વર્ષે લજ્જા કૉમ્યુનિકેશન્સ:વલ્લભ વિદ્યાનગર આયોજિત 'માટી મલક ને મોલ'અમૃતપર્વગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું છે . જેમાં ગુજરાતી સાહિત્યના નામાંકિત કવિ-લેખકોની હાજરીમાં *તથા મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓએ ઉમળકાભેર ગ્રંથનું અને સર્જકનું સ્વાગત કરવામાં આવ્યું છે.મણિલાલ હ.પટેલના...
15Feb
તને ગમે એ તારું ગામ….
ટેકરીઓની સોડે વસતું ચાહત નામે મારુ ગામ પાદરવડ પર ધજા ફરકતી : સીમ સાચવે સીતારામ સાચા માણસના મન જેવું આસોનું નીરજ આકાશ ખેતર ખેતર ચેતન ધબકે સાંભળતા માટીના શ્વાસ સીમ બની ગૈ સૌનું મ્હેકી ઊઠી જીરાશાળ ડુંગર પરથી ઉતરે નીચે : પવન ઝુલાવે આંબાડાળ મકાઈ પાકી :...
15Feb